ભારતનાં એ મહિલા જેમણે 104 વર્ષની ઉંમરે ભણવાનું સપનું પૂરું કર્યું
પ્રકાશિત
કેરળના કોટ્ટાયમનાં 104 વર્ષનાં કુટ્ટીયમ્માએ રાજ્યના સાક્ષરતામિશન ટેસ્ટમાં 100માંથી 89 ટકા અંક મેળવ્યા છે.
સોશિયલ મીડિયામાં તેમની કહાણી વાઇરલ થઈ રહી છે. ટ્વિટર પર તેમની કહાણી વિશે કેરળના શિક્ષણમંત્રીએ પોસ્ટ કરી ત્યારથી લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે.
બીબીસીએ કેરળમાં તેમના ઘરે જઈને તેમની સાથે વાત કરી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો