You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મફત વૅક્સિન, ધન્યવાદ મોદીજી', કોરોનાની જાહેરાત પાછળ સરકારે કેટલા કરોડ ખર્ચ્યા?
પ્રકાશિત
ભારતીયોના જ પૈસે ભારતીયોને વૅક્સિન આપવા માટે 'મોદીજીને ધન્યવાદ' આપવા માટે કેન્દ્ર સરકારે વિવિધ માધ્યમો થકી 16.08 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ભારતે 21 ઑક્ટોબરના રોજ 100 કરોડ રસીકરણનો આંકડો આંબી લીધો હતો, જેની મોટા પાયે તમામ સરકારી અને ખાનગી માધ્યમોમાં ઉજવણી કરાઈ હતી.
બીબીસી ગુજરાતીએ કેન્દ્ર સરકારની યોજનાઓની જાહેરાત માટે નિમાયેલ એજન્સી બ્યૂરો ઑફ આઉટરીચ ઍન્ડ કૉમ્યુનિકેશનમાં માહિતી અધિકાર હેઠળ અરજી કરી હતી.
આ અરજીમાં એ જાણવા મળ્યું છે કે સરકારે કેટલો ખર્ચ કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો