મહિલાને કસુવાવડ ન થાય એ માટે નવી શોધ, જાણો શું છે એ સારવાર

પ્રકાશિત

બ્રિટનમાં સ્વાસ્થ્ય ક્ષેત્રની સંસ્થા NICEએ બુધવારે પ્રકાશિત કરેલા માર્ગદર્શન પ્રમાણે જે મહિલાઓ ગર્ભાવસ્થાના પ્રારંભમાં રક્તસ્રાવ અનુભવે છે અને જે અગાઉ ઓછામાં ઓછી એક કસુવાવડ સહન કરી ચૂક્યા છે, તેમને હોર્મોન પ્રોજેસ્ટેરોન આપવું જોઈએ.

સંશોધન સૂચવે છે કે આ સારવાર યુકેમાં દર વર્ષે સાડા આઠ હજાર કસુવાવડ અટકાવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો