સ્પૅસક્રાફ્ટ અથડાવી પૃથ્વીને લઘુગ્રહોથી કઈ રીતે બચાવશે નાસા?
પ્રકાશિત
નાસાએ કૅલિફોર્નિયાથી એક રોકેટ લોન્ચ કર્યું છે જે ઇરાદાપૂર્વક એક સ્પૅસક્રાફ્ટને લઘુગ્રહમાં અથડાવાશે.
નાસાનો ડાર્ટ પ્રોજેક્ટ પરીક્ષણ કરશે કે શું પૃથ્વીની દિશામાં આવી રહેલા લઘુગ્રહને તેની ભ્રમણકક્ષામાંથી ભટકાવી શકાય છે કે નહીં.
તે 11 મિલિયન કિલોમીટર દૂર આવેલા એક પત્થરને લક્ષ્યાંક બનાવશે. જોકે આ પત્થર પૃથ્વી માટે ખતરો નથી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો