એ પતિ જેમણે પત્ની માટે તાજમહેલ જેવું ઘર બનાવ્યું

વીડિયો કૅપ્શન, પ્રેમનું પ્રતીક ગણાતો ’તાજમહેલ’ મધ્ય પ્રદેશમાં?
પ્રકાશિત

મધ્ય પ્રદેશની એક વ્યક્તિએ પોતાનાં પત્નીને તાજમહેલ જેવું ઘર ભેટમાં આપ્યું. તેમનું કહેવું છે કે તેઓ દુનિયામાં પ્રેમની નશાની એવા તાજમહેલથી ખૂબ પ્રભાવિત છે અને તેઓ પોતાની પત્નીને યાદગાર ભેટ આપવા માગતા હતા.

તાજમહેલની જેમ જ આ સુંદર ઘરને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો