ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા કઈ રીતે રૂપિયા આપશે?

પ્રકાશિત

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવાની જાહેરાત કરી છે.

સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે શનિવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

આ માટે ખેડૂતોએ સહી કરેલી અરજીનું પ્રિન્ટ સાથે સ્માર્ટફોન ખરીદ્યાનું જીએસટી સાથેનું બિલ સહિતના વગેરે પુરાવા પણ સંબંધિત અધિકારીને આપવાના રહેશે.

આ વીડિયોમાં આપણે જોઈશું કે આ લાભ કયા ખેડૂતોને મળશે? કેટલા રૂપિયાની સહાય મળશે અને કેવી રીતે આ સ્કિમનો લાભ લઈ શકાશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો