એ ખેડૂત જેમણે ગુજરાતમાં ઉગાડ્યું 'કૉસ્મેસ્ટિક ઇન્ડસ્ટ્રીનું શુદ્ધ સોનું'

વીડિયો કૅપ્શન, કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું શુદ્ધ ‘સોનું’ ગણાતા ચંદનની ખેતી કેવી રીતે થાય છે?
પ્રકાશિત

ભરૂચમાં રહેતા એક ગુજરાતી ખેડૂતે ખેતીમાં કંઈક નવીન કરવાની પહેલ કરી છે. તેમણે ગુજરાતમાં ચંદનની ખેતી કરીને નવો રસ્તો કંડાર્યો છે.

હજારો રૂપિએ કિલો વેચાતા ચંદનની ખેતી કેવી રીતે કરવી એ શીખવા માટે તેઓ દક્ષિણ ભારતમાં ખાસ પ્રશિક્ષણ લેવા માટે ગયા હતા.

પહેલાં તેઓ શેરડી, કપાસ, તુવેરની ખેતી કરતા હતા પરંતુ પછી તેમને કંઈ નવું કરવાની ઇચ્છા હતી. તેઓ ગાય આધારિત સફેદ ચંદનની જૈવિક ખેતી કરે છે.

તેઓ ચંદનની ખેતી માટે કેટલાક પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો