રાજકોટમાં લગ્ન પહેલાં પાનેતરમાં પરીક્ષા આપવા પહોંચ્યાં દુલ્હન

પ્રકાશિત

રાજકોટમાં રહેતાં શિવાંગી બગથરિયા લગ્નનો મંડપ છોડીને પરીક્ષા આપવા માટે શાળાએ પહોંચી ગયાં.

શિવાંગી MSWનો અભ્યાસ કરે છે. તેમના લગ્નના દિવસે જ તેમની પરીક્ષા હતી.

તેઓ મંડપ છોડીને પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પહોંચી ગયાં હતાં.

વીડિયો : બિપિન ટંકારિયા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો