ત્રિપુરા કોમી તણાવ : ત્રિપુરામાં અચાનક કેમ વધી ગઈ સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ?
પ્રકાશિત
ત્રિપુરામાં ગત સપ્તાહોમાં થયેલી હિંસાને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો જ્યારે કે સરકારે 102 લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ‘આપત્તિજનક પોસ્ટ’ કરવાનો આરોપ લગાવતા FIR દાખલ કરી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ‘મસ્જિદ તોડવામાં આવ્યાના સમાચારો’ને ખોટા ગણાવ્યા. પણ જમીન પર હકીકત શું છે? તે જાણવા ત્રિપુરા પહોંચ્યા હતા બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્ત્વ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો