વલસાડમાં ભાજપ સાંસદની જીભ લપસી, ઉમેદવારોને ખરીદવાની વાત કરી

પ્રકાશિત

સાંસદ કે.સી. પટેલે ચૂંટણીમાં ઉમેદવારોને ખરીદવાની વાતને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ થયો છે.

વલસાડ જિલ્લામાં વાપીમાં ભાજપનું સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલ આવતા પહેલાં સ્ટેજ પરથી કે.સી. પટેલે કહ્યું કે તાલુકા પંચાયત ચૂંટણી જીતવા માટે ઉમેદવાર ખરીદવા પડતા હતા.

સ્ટેજ પરથી તેમણે આ વાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જાણો સાંસદે બીજું શું કહ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો