એ આદતો જેના કારણે લોકોને થઈ રહી છે ડાયાબિટીસની બીમારી

વીડિયો કૅપ્શન, એ આદતો જેના કારણે લોકોને થઈ રહી છે ડાયાબિટીસની બીમારી
પ્રકાશિત

દુનિયાના ડાયાબિટીસના દર છ દરદીમાંથી એક ભારતનો છે, ભારતમાં અંદાજે આઠ કરોડ વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે.

ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં હવે શહેરોની સાથે-સાથે ગામડાંઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ડાયાબિટસ ફેડરેશન પ્રમાણે ઇન્સ્યુલિન અને અન્ય સાધનોની શોધ થઈ, એની એક સદી પછી પણ ડાયાબિટીસ ધરાવતી અનેક વ્યક્તિઓ માટે આ સાધનો પ્રાપ્ય નથી.

આઈડીએફ માને છે કે આ સ્થિતિમાં પરિવર્તન આવે એ જરૂરી છે.

તો આવો જાણીએ ડાયાબિટીસ વિશે અમુક જાણવા જેવી વાતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો