You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી મહિલા, જેમણે સાત મહિને કોરોનાને હરાવ્યો
પ્રકાશિત
મક્કમ મનોબળ અને સારવારથી દાહોદનાં મહિલાએ સાત મહિના સુધી કોરોના સામે જંગ લડી આખરે કોરોનાને માત આપી હતી.
ગીતાબહેનના પતિનું કહેવું છે કે સારવાર દરમિયાન અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા, સારા-માઠા સંદેશ પણ મળ્યા હતા.
જોકે તબીબોની મહેનત, મિત્રો તેમજ પરિવારના સાથ-સહકારથી આજે સાત મહિના બાદ તેમનાં પત્ની સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યાં છે.
ગીતાબહેન ઘરે પરત આવતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો