એ દેશો, જ્યાં એક ટંકના રોટલા માટે પણ લોકો વલખાં મારે છે

પ્રકાશિત

દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં લાખો લોકોને ખાવાનું સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યું નથી. અહીં અનાજના સાંસા છે અને લોકો એક ટંકના રોટલા માટે પણ વલખાં મારી રહ્યા છે.

ભારતમાં 'ફૂડ સિક્યૉરિટી' તો છે, પણ કેટલાક લોકો માટે હજી પણ 'ફૂડ સિક્યૉર' નથી અને જો લોકોને ખોરાક મળતો હોત તો વર્લ્ડ હંગર ઇન્ડેક્સની યાદીમાં ભારતનું નામ 101મા ક્રમાંકે ન હોત.

ભૂખમરાના ભય વચ્ચે ભોજન માટે ટળવળી રહેલા લોકો પર બીબીસી ગુજરાતીની કવર સ્ટોરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો