નરેન્દ્ર મોદી સરકારની કૃષિકાયદા પરત લેવાની જાહેરાત પર જિજ્ઞેશ મેવાણી શું બોલ્યા?

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી કે, "કૃષિકાયદા નાના ખેડૂતોના હિત માટે લવાયા હતા, પણ સરકાર તેના ફાયદા ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહી છે. આથી તેને પાછા ખેંચવામાં આવે છે.

તેમણે કહ્યું કે તેને સંસદના આગામી શિયાળુ સત્રમાં સત્તાવાર રીતે રદ કરી નાખવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાતની શરૂઆતમાં માફી પણ માગી હતી.

પીએમ મોદીની આ જાહેરાત પર ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાના પ્રતિભાવો આપતા શું કહ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો