પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન : 'એ રડતી ત્યારે હું સાંભળી પણ ન શકી', ડિપ્રેશનથી પીડાતાં બધિર સિંગલ મધરની કહાણી
પ્રકાશિત
બાળકને જન્મ આપવું એ માતાના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવે છે. વિચારો કે જો માતા બધિર હોય તો?
કૅશરીન આવાં જ એક નવા માતા છે અને તેમની સામે પોતાની બાળકીના ઉછેરનો મોટો પડકાર છે.
તેમાંય પોસ્ટ પાર્ટમ ડિપ્રેશનને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે, પરંતુ એક મહિલા તેમની મદદે આવ્યાં છે.
આ વીડિયોમાં જુઓ એક બધિર એકલી માતા કેવી રીતે પોતાની બાળકીનો ઉછેર કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો