ત્રણ ફૂટ ચાર ઈંચના યુવાન જે દુનિયામાં સૌથી ઠીંગણા પ્રતિસ્પર્ધાત્મક બૉડી બિલ્ડર છે

વીડિયો કૅપ્શન, દુનિયાના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા કોમ્પિટિટીવ બૉડી બિલ્ડરની મુલાકાત
પ્રકાશિત

ભારતીય બૉડી બિલ્ડર પ્રતીક વિઠ્ઠલ મોહિતેએ ઓછી ઊંચાઈને કારણે ટોણાં સાંભળવા પડતાં પરંતુ તેમણે પોતાનું નામ ખૂબ મોટું બનાવ્યું, હવે લોકો જ તેમને અભિનંદન આપી રહ્યા છે.

માત્ર ત્રણ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ ધરાવતા મહારાષ્ટ્રના પ્રતીક મોહિતેએ બૉડી બિલ્ડિંગમાં એવી કમાલ કરી બતાવી કે હવે તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો