એક ગીતથી સિંધ અને હિંદને જોડવાનો પ્રયત્ન કરતા ભારત અને પાકિસ્તાનના યુવાનો

પ્રકાશિત

'સિક' નામનું એક ગીત 1947માં ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સિંધ છોડી ગયેલા સિંધીઓની લાગણીઓને વ્યક્ત કરતું ગીત છે.

સરહદની બંને બાજુના યુવા સિંધી કલાકારોએ આ સંગીતમય પ્રયાસ કર્યો છે, જેથી સિંધી ભાષા જીવંત રહે.

સિંધથી સ્થળાંતર કરીને બીજે ગયા હોય તેવા લોકોની લાગણીઓને ઉજાગર કરતું આ પ્રકારનું પહેલું ગીત છે.

વીડિયોમાં જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો