કોરોના વાઇરસ : યુકેમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા, અનેક બાળકોને લૉન્ગ કોવિડની અસર
પ્રકાશિત
કોરોના વાઇરસ મહામારીની વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, જેના કારણે ત્રીજી લહેરની ચિંતા ઊભી થઈ છે.
ત્યારે ઇંગ્લૅન્ડમાં 16 જેટલા ખાસ સારવારકેન્દ્રો ખોલવામાં આવ્યાં છે, જ્યાં કોવિડની સારવાર બાદ પણ તેની લાંબા ગાળાની અસરની સારવાર આપવામાં આવી રહી છે.
ખાસ કરીને બાળકો અને યુવાનોમાં લૉન્ગ કોવિડની અસર વધારે જોવા મળી રહી છે.
આ વીડિયોમાં જુઓ બીબીસી સંવાદદાતા ફિયોના લેમ્ડિનનો અહેવાલ



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો