You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈંડાંનો કારોબાર કેવી રીતે ચાલે છે અને નૉન-વેજ વિવાદથી વેપારીઓને શું અસર થશે?
પ્રકાશિત
ગુજરાતમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં જાહેરમાં નૉન-વેજ વેચવાની મનાઈ કરવામાં આવી છે જેને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે.
એક અંદાજ મુજબ ગુજરાતમાં એક દિવસમાં 64 લાખ ઈંડાંની ખપત છે.
રિટેઇલ ભાવ મુજબ એક ઇંડુ સાત કે આઠ રૂપિયામાં મળે છે.
આ મુજબ ગણતરી કરીએ તો એક દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ઈંડાંના વેચાણમાંથી મળે છે.
ગુજરાતમાં આ શહેરો જો ઈંડાં સહિત નૉન-વેજને વેચતા બંધ કરાવી દેશે તો તેની પર નભતા લાખો લોકોની રોજગારનો પ્રશ્ન સર્જાશે.
વીડિયો : ધર્મેશ અમીન/બિપિન ટંકારિયા/રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો