You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છેલ્લા છ મહિનાથી દરિયામાં તરતું બ્રિટનનું સૌથી મોટું યુદ્ધજહાજ પરત ફર્યું
પ્રકાશિત
છેલ્લા છ મહિનાથી બ્રિટનનું સૌથી મોટું યુદ્ધજહાજ સાગરમાં તરી રહ્યું છે.
બ્રિટનનું સૌથી મોટું યુદ્ધજહાજ HMS ક્વીન ઍલિઝાબેથ તેની પ્રથમ અને સૌથી મોટી મુસાફરી કરી ઘરે પરત જઈ રહ્યું છે.
તેણે જ્યારથી પેસિફિક સમુદ્રમાં સાથી દેશો સાથે સૈન્ય કવાયત કરી હતી ત્યારથી રશિયન અને ચીની સૈન્ય બંનેની તેમાં રુચિ છે.
તો રૉયલ નૅવીના અધિકારીઓએ પણ તેમના આ અંગેના અનુભવો જણાવ્યા હતા.
બીબીસી સંરક્ષણ મામલા સંવાદદાતા જોનાથન બિલનો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો