ભરૂચમાં 100 હિન્દુઓને લાલચ આપીને ધર્માંતરણ કરાયાનો આરોપ, 9 સામે FIR
પ્રકાશિત
ભરૂચ જિલ્લાના આમોદ નજીક એક ગામમાં વિદેશી ફંડનો ઉપયોગ કરીને હિંદુઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની વિગતો સામે આવી છે.
જેમાં ધર્મપરિવર્તન માટે કથિત રીતે લાલચ આપવા બદલ હાલમાં લંડનમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિ સહિત નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વ્યક્તિઓએ આદિવાસી સમુદાયના સભ્યોની નબળી આર્થિક સ્થિતિ અને નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને ઇસ્લામ ધર્મપરિવર્તન કરાવવાની લાલચ આપી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો