કોરોના વાઇરસ : બાળકો અને યુવાઓમાં લૉંગ કોવિડની અસર બાદ કેવી રીતે સારવાર ચાલી રહી છે?
પ્રકાશિત
દિવાળીના તહેવારો બાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે, જેને કારણે ત્રીજી લહેરની ચિંતા ઊભી થઈ છે.
ત્યારેમાં ઇંગ્લૅન્ડમાં 16 જેટલા ખાસ સારવાર કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે, જ્યાં કોવિડની સારવાર બાદ પણ તેની લાંબા ગાળાની અસરની સારવાર આપવામાં આવી રહી છે.
ખાસ કરીને બાળકો અને યુવાઓમાં લૉંગ કોવિડની અસર વધારે જોવા મળી રહી છે..
જોઈએ બીબીસી સંવાદદાતા ફિયોના લેમ્ડિનનો આ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો