ગુજરાતના આ ગામમાં નર્સરીના ધંધોએ બદલી નાખ્યું ગામલોકોનું જીવન

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ ગામમાં નર્સરીનો ધંધો એવો જામ્યો કે રોજગારી માટે ગામ બહાર જવાની જરૂર જ નથી
પ્રકાશિત

તમે નર્સરી તો અનેક જોઈ હશે પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જેમાં રહેનારા મોટા ભાગના લોકો નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

નવસારી જિલ્લાના દોલધા ગામમાં છેલ્લાં 10 વર્ષથી નર્સરી ઉદ્યોગનો એવો વિકાસ થયો છે કે ગામના બંગલાવાળાથી લઈને નાના ઝૂંપડાવાળા લોકો પોતાના વ્યવસાયની સાથે સાથે નર્સરીનો ઉદ્યોગ ચાલુ કરી આવક મેળવી રહ્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો