ઑનલાઇન વિશ્વમાં બાળકો કેટલાં સુરક્ષિત?

વીડિયો કૅપ્શન, ઑનલાઇન વિશ્વમાં બાળકો કેટલાં સુરક્ષિત?
પ્રકાશિત

2020માં, અમેરિકા સ્થિત નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ ઍક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રનની સાયબર ટિપલાઇનને ઑનલાઇન તસવીરો, વીડિયો અને અન્ય ફાઇલ્સના બે કરોડ 17 લાખ રિપોર્ટ્સ મળ્યા હતા.

જે પાછલા વર્ષની સરખામણીમાં 28 ટકા ઉછાળો દર્શાવે છે. આ યાદીમાં ભારત સૌથી ટોચના સ્થાને છે.

કોરોના લૉકડાઉનને કારણે બાળકોનું શિક્ષણ પણ ઑનલાઇન ચાલે છે જેથી ઇન્ટરનેટ પર બાળકો વધુ સમય પસાર કરી રહ્યાં છે એવામાં બાળકોની ઑનલાઇન સુરક્ષાને લઈને ચિંતાઓ પણ વધી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો