You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદિવાસી મહિલાઓની અનાજનો સંગ્રહ કરવાની પરંપરા
પ્રકાશિત
એક સમય હતો જ્યારે રાજા-મહારાજાઓથી લઈને સામાન્ય લોકો પણ અનાજ લાંબા સમય સુધી સચવાઈ રહે તે માટે મોટી મોટી કોઠીઓમાં તેનો સંગ્રહ કરતા.
પરંતુ હવે આ અનાજ સાચવવાની પારંપરિક રીત ભાગ્યે જ જોવા મળે છે.
જોકે ગુજરાતના તાપી જિલ્લામાં રહેતા આદિવાસી સમુદાયમાં હજી આ રીત પ્રચલિત છે. અહીં કેટલાંક મહિલાઓ હજી પણ પારંપરિક રીતે અનાજ સાચવે છે.
માટી, છાણ અને ડાંગરની કુશકીની મદદથી તૈયાર કરેલી કોઠીઓમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી અને વરસોવરસ સ્વાસ્થ્યપ્રદ અનાજ મળી રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો