જર્મનીમાં કોરોના વાઇરસના સંક્રમણના એક જ દિવસમાં 50 હજાર કેસ નોંધાયા
પ્રકાશિત
યુરોપના કેટલાક દેશોમાં ચોથી લહેરની શરૂઆત થયાનું નિષ્ણાતો માને છે, નેધરલૅન્ડ્ઝમાં પણ કેસો વધ્યા છે.
બીજી તરફ ઑસ્ટ્રિયામાં પણ કેસો વધતાં જેમણે રસી નથી લીધી તેમના માટે લૉકડાઉન લગાવાયું છે.
તો જર્મનીમાં ગુરુવારે 24 કલાકમાં 50 હજાર જેટલા કેસ નોંધાયા છે, જેના કારણે જર્મનીના કેટલાક ભાગોમાં સત્તાધીશોએ રસી લીધા વિનાના લોકો માટે બાર, રેસ્ટોરાંમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
મહામારી શરૂ થઈ ત્યારથી જર્મનીમાં સંક્રમણનો સૌથી વધુ દર નોંધાયો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો