You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાગરવેલનાં પાનની મબલક ખેતી કરતા આ પ્રદેશના ખેડૂતો રોજી શોધવા મજબૂર કેમ?
પ્રકાશિત
થોડા મહિનામાં જ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે આજે વાત નાગરવેલનાં પાનની ખેતી કરતા યુપીના મહોબાના ખેડૂતોની અને તેમની પડી રહેલી મુશ્કેલીઓની.
એક જમાનામાં નાગરવેલનાં પાનની રેકર્ડ ખેતી કરતા મહોબામાં હવે પાનની ખેતી કરી રહ્યા હોય એવા ગણતરીના ખેડૂતો છે.
સંજોગો અને પરિસ્થિતિએ આ ખેડૂતો પર એવો ચૂનો લગાવ્યો છે કે હવે તેઓ રોજી માટે પાનની ખેતીના વિકલ્પો શોધી રહ્યા છે, આની પાછળનું કારણ શું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો