એવું સ્પેસ ટેલિસ્કોપ જેની ડિઝાઇન સમુદ્રનાં કરચલાંથી પ્રેરિત છે
પ્રકાશિત
સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ બ્લૅક હોલની રચના જેવી મોટી ઘટનાનો અભ્યાસ કરવા માટે થઈ શકે છે. પરંતુ અવકાશમાં અણધારી પ્રવૃત્તિને પકડવી વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ હોય છે.
ત્યારે હવે તેમની મદદે આવ્યાં છે પાણીના જીવ કરચલાં. તેમની આંખોની કાર્ય પદ્ધતિ પરથી વૈજ્ઞાનિકોએ નવા ઍક્સ-રે ટેલિસ્કોપ ડિઝાઇન કર્યા છે જે વૈજ્ઞાનિકોને આ પડકારજનક કાર્યમાં મોટી મદદ કરશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો