વીજળી વેગે તાડી ઉતારી પુરુષોની ઇજારાશાહીને પડકાર આપતી છોકરી

પ્રકાશિત

તામિલનાડુની એક કિશોરી કરિશ્માનાં કરતબ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે.

તાડીના ઝાડ પર ચડીને મીઠી તાડી ઉતારવાનું કામ પરંપરાગત રીતે પુરુષો કરતા હોય છે પરંતુ કરિશ્માએ પિતા પાસેથી આ કામ શીખી લીધું છે.

લુપ્ત થતા આ વ્યવસાયને જાળવી રાખવા કરિશ્મા અને તેમના પિતા પ્રયાસ કરી રહ્યાં છે.

અને તાડના ઝાડ પર ચડનારી આ કિશોરી પોતાના જિલ્લામાં લોકપ્રિય પણ થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો