ગુજરાતમાં આ વર્ષે શિયાળામાં દર વર્ષ કરતાં વધુ ઠંડી પડશે?

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ હવે શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.

કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં હાલ ઠંડીનો પારો નીચે જઈ રહ્યો છે.

શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ તાપમાન નીચું જઈ રહ્યું છે.

આ વીડિયોમાં આજે આપણે જોઈશું કે ગુજરાતમાં આવનારો શિયાળો કેવો રહેશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો