યુકેની એ કિશોરી જેને લૉકડાઉને બનાવી ચિત્રકાર

વીડિયો કૅપ્શન, યુકેનાં 14 વર્ષીય કિશોરી જેઓ લૉકડાઉનમાં બન્યાં ચિત્રકાર GLOBAL
પ્રકાશિત

કોરોનાવાઇરસ મહામારી ખાસ કરીને બાળકો માટે ક્રૂર હતી. લૉકડાઉનનો અર્થ હતો ઘણાં બાળકો બહાર રમવા ન જઈ શક્યાં અથવા મિત્રોને ન મળી શક્યાં.

લૉકડાઉનની આ વાત વૅલ્સની એક કિશોરી મૅકેન્ઝી બીઅર્ડ માટે સાચી ઠરી.

જોકે, લૉકડાઉન દરમિયાન હૉકી રમી ન રમી શકતી આ કિશોરીએ પેઇન્ટિંગ શરૂ કર્યું અને તેનું જીવન બદલાઈ ગયું.

જુઓ, આ ખાસ વીડિયો

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો