યુકેમાં છોકરીઓ ગુનાખોર ગૅંગનો ભોગ કેમ બની રહી છે?
પ્રકાશિત
યુકેમાં હજારો બાળકો ક્રિમિનલ ગૅંગો સાથે સંકળાયેલાં છે અને આમાંથી ત્રીજા ભાગની સંખ્યા છોકરીઓની છે.
છેલ્લા એક દાયકામાં આવી છોકરીની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે અને તેમાંની મોટા ભાગની છોકરીઓ બ્લેકમેઇલનો ભોગ બની છે. આ સંખ્યા હજુ પણ વધી રહી છે.
જુઓ, આ વિશેષ વીડિયો રિપોર્ટ


ઇમેજ સ્રોત, MohFW, GoI

