કોરોનાની સારવાર માટે જે ગોળીને યુકેએ મંજૂરી આપી એ શું છે? કેટલી અસરદાર?

વીડિયો કૅપ્શન, કોરોનાની સારવાર માટે ઍન્ટિવાઇરલ ગોળીને યુકેમાં મંજૂરી GLOBAL
પ્રકાશિત

બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે, જેણે કોરોનાની રોકથામ માટે મોં વાટે લેવાની દવાને મંજૂરી આપી દીધી છે.

આ દવા ભારતમાં પણ વિકસાવાઈ રહી છે, જેના ઇમર્જન્સી ઉપયોગ માટે થોડા મહિનાઓ પહેલાં મંજૂરી માંગવામાં આવી હતી, વિશેષજ્ઞો કહે છે કે આ દવાને હવે ભારતમાં પણ જલદી જ મંજૂરી મળી શકે છે.

અમેરિકાની દવા બનાવતી કંપની માર્ક અને રિઝબૅક બાયોથેરાપૅટિક્સના સહયારા પ્રયાસ બાદ આ દવા વિકસાવાઈ છે.

બ્રિટનની મેડિસિન અને હેલ્થકૅર ઉત્પાદનોનું નિયમન કરતી સંસ્થાએ મોલ્નુપિરાવિરને દવાને ક્લિનિકલ ડેટાના આધારે મંજૂરી આપી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો