રૂઢિઓને તોડનારી પાકિસ્તાની ગાયિકા-ઢોલી સાથે મુલાકાત

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનનાં એક માત્ર મહિલા ઢોલી અને ગાયિકા સાથે મુલાકાત GLOBAL
પ્રકાશિત

મરિયમ નાઝ સિંધ પ્રાંતમાં થરના રણમાં રહે છે. આ વિસ્તારમાં તેઓ એક માત્ર ગાયિકા અને ઢોલી છે.

પતિના મૃત્યુ બાદ મરિયમે પોતાની વારસાગત કળા અને ગાયિકી પર વધારે ધ્યાન આપ્યું.

મરિયમ કહે છે કે ઘરમાં કમાનારું કોઈ ના રહ્યું અને સંતાનને એકલપંડે ઉછેરવાની ફરજ પડી એટલે તેમણે કળાને જ વ્યવસાય બનાવી લીધો.

કોઈ મહિલા રસ્તા પર ઢોલ વગાડતી હોય એવાં દૃશ્યો પાકિસ્તાનમાં સામાન્ય રીતે જોવા મળતાં નથી.

જોકે, મરિયમ હવે નવો ચીલો પાડી રહ્યાં છે. જુઓ આ ખાસ વીડિયો

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો