ભારતમાં ધર્મના આધારે નિશાન બનાવાયેલા લોકોને ન્યાય કઈ રીતે મળે છે?
પ્રકાશિત
ગત કેટલાંક વર્ષોમાં દેશનાં કેટલાંય રાજ્યોમાં ધર્મના આધારે હિંસા અને મૉબ લિંચિંગની ઘટનાઓ નોધાતી રહી છે.
આ ઘટનાઓને વિશ્વમાં 'હેટ ક્રાઇમ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ભારતમાં આ સંદર્ભે આંકડા નોંધાતા નથી.
ત્યારે બીબીસીએ આ પ્રકારના કિસ્સાઓમાં કાર્યવાહી કઈ રીતે કરવામાં આવે તે અંગે તપાસ કરી.
જુઓ, વિશેષ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો