કરાચીમાં કેમ મચી છે આ દક્ષિણ ભારતીય વાનગીની ધૂમ?

પ્રકાશિત

કરાચીમાં હૈદરાબાદ દખ્ખણની યાદમાં બનાવાયેલા ચાર મિનારની નજીક દક્ષિણ ભારતીય વાનગી માટે લાઇનો લાગે છે.

સૂર્યાસ્ત બાદ અહીં એક પીક-અપ ગાડી થોડી ખુરશીઓ અને ટેબલ સાથે આવી પહોંચે છે અને થોડી જ વારમાં લોકો અહીં ઢોસા ખાવા માટે એકઠા થઈ જાય છે.

કરાચીમાં કોણે શરૂ કર્યું ઢોસા બનાવવાનું અને કેમ ઢોસા અહીં લોકપ્રિય થઈ રહ્યા છે, જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો