નાની વયના છતાં ઊંચા ગજાના વાયોલિન આર્ટિસ્ટ રાન્ડેલ ગુસ્બી

વીડિયો કૅપ્શન, નાની વયના ઊંચા ગજાના વાયોલિન આર્ટિસ્ટ રાન્ડેલ ગૂસ્બી GLOBAL
પ્રકાશિત

હવે વાત એવા વાયોલિનવાદકની કે જેઓ શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ઊભરતા સિતારા મનાય છે.

25 વર્ષના રાન્ડેલ ગુસ્બી શાસ્ત્રીય સંગીતને વધુ સમાવેશી બનાવવા માટે ઉત્સુક છે.

આફ્રિકી-અમેરિકી અને કોરિયાઈ માતા-પિતાના ઘરમાં જન્મેલા રાન્ડેલ બ્લૅક સમુદાય સાથે સંકળાયેલી સંસ્કૃતિ પર કળામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

જુઓ તેમની પ્રેરણાદાયી કહાણી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો