માટીમાંથી બનેલા ફટાકડા, 400 વર્ષ જૂની આ પદ્ધતિ વિશે જાણો છો?

વીડિયો કૅપ્શન, માટીમાંથી બનેલા ફટાકડા, 400 વર્ષ જૂની આ પદ્ધતિ વિશે જાણો છો?
પ્રકાશિત

દિવાળી અને બેસતા વર્ષના દિવસે ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે.

વડોદરામાં અહીં તદ્દન અલગ જ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે. આવા ફટાકડા વિશે આજની પેઢીએ તો સાંભળ્યું જ નહીં હોય.

માટીમાંથી ફટાકડા બનાવવાની આ પદ્ધતિ 400 વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આજ સુધી આ પદ્ધતિ અહીં જળવાઈ રહી છે અને હજી પણ લોકો માટીમાંથી બનેલા ફટાકડા ફોડવાનું પસંદ કરે છે.

જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ અહેવાલ.

વીડિયો : રાજીવ પરમાર / રવિ પરમાર

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો