ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી કોરોના મહામારીના ઓછાયામાંથી બેઠી થઈ રહી છે?

પ્રકાશિત

કોરોના મહામારીએ દુનિયાભરમાં ઘણું બધું બદલી કાઢ્યું, માર્ચ 2020માં ભારતમાં વિશ્વના કડક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી અને તે સાથે જ જાણે કે બધાનું જીવન થંભી ગયું.

જોકે, આ સ્થિતિ માત્ર ભારતની જ નહોતી. વિશ્વના અનેક દેશો મહામારીને રોકવા, મુસાફરી પર પ્રતિબંધો લાદી રહ્યા હતા અને સરહદો સીલ કરી રહ્યા હતા.

આની અસર વેપાર-ધંધાને થઈ, ખાસ કરીને પ્રવાસનક્ષેત્રને નુકસાન થયું. હવે અંદાજે દોઢ વર્ષ બાદ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ રહી છે.

જુઓ બીબીસી સમાચારની કવર સ્ટોરી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો