You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળીના એ 'ફટકાડા' જેને ખાઈ શકાય
પ્રકાશિત
જો તમને કહેવામાં આવે કે તમે આ ફટાકડા ખાઈ શકો તો વિશ્વાસ આવે?
દિવાળી નિમિત્તે જામનગરની આ દુકાનમાં ફટાકડા ચૉકલેટ બનાવવામાં આવી છે. આ ફટાકડા ચૉકલેટમાં અલગઅલગ વૅરાયટી પણ છે.
જુગલભાઈ વર્ષોથી આ દુકાન ચલાવે છે અને લોકો તેમને તેમની ક્રિએટિવિટીને લીધે ઓળખે છે.
તેમની ખાસિયત એ છે કે તેઓ તહેવારોને અનુલક્ષીને મીઠાઈ બનાવે છે.
જુઓ, આ ખાસ વીડિયો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો