ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના
પ્રકાશિત

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ ઠંડીની ધીમે-ધીમે શરૂઆત થઈ રહી છે તથા સૂકો અને ઠંડો પવન હાલ ફૂંકાઈ રહ્યો છે.

જોકે, ફરી ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. દિવાળી બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો આ વીડિયોમાં જાણો કે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. દિવાળી બાદ વરસાદ કેમ પડશે અને તેની અસર શું થશે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો