સુરતમાં બાળકોએ ગટર પાસે દીવાસળી સળગાવી અને આગ ભભૂકી ઊઠી, પરંતુ આવું કેમ થયું?
પ્રકાશિત
સુરતમાં એક ઘટનામાં બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન જ તેમણે ગટર પર કાગળ સળગાવતા આગ લાગી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે ગટરમાં ગેસ લિકેજ થવાને કારણે આગ લાગી હતી.
આગ લાગવાના કારણે આ બાળકોને ઇજા થઈ હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો