દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલાં આટલું ધ્યાન રાખજો, ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

વીડિયો કૅપ્શન, દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલાં આટલું ધ્યાન રાખજો, ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
પ્રકાશિત

દિવાળી તથા અન્ય તહેવારોના અનુસંધાને ફટાકડા ફોડવા સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

આ માર્ગદર્શિકા પ્રમાણે ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે આઠ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જ ફોડી શકાશે.

ક્રિસમસ તથા નૂતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 કલાક સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડી શકાશે નહીં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો