ધનવાન દેશો પર વધારાની રસીના જથ્થાને તાત્કાલિક ગરીબ દેશોમાં મોકલવાનું વધ્યું દબાણ

વીડિયો કૅપ્શન, ધનવાન દેશો પર વધારાની રસીના જથ્થાને ગરીબ દેશોમાં મોકલવાનું વધી રહ્યું છે દબાણ GLOBAL
પ્રકાશિત

અનેક દેશોમાં કોરોના વાઇરસના નવા કેસોની સંખ્યામાં ફરીથી ઉછાળો નોંધાઈ રહ્યો છે.

ત્યારે વિશ્વવના ધનાઢ્ય દેશો પર રસીનો વધારાનો પુરવઠો ગરીબ દેશોમાં પહોંચાડવાનું દબાણ વધી રહ્યું છે. પ્રભાવશાળી વૈશ્વિક હસ્તીઓ – જેમાં 160થી વધુ પૂર્વ વૈશ્વિક નેતાઓ સામેલ છે – તેઓ પશ્ચિમી દેશો સામે રસીના લાખો ડોઝ ઉપયોગ માટે નકામા બની જાય તે પહેલાં તેને ઓછા વિકસિત દેશોમાં મોકલવાની માગ કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા કર્ટની બેમ્બ્રિઝનો આ અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો