You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનથી જીવ બચાવીને કેવી રીતે ભાગ્યાં મહિલા જજ?
તાલિબાને કાબુલ કબજે કર્યાને ત્રણ મહિના કરતા વધારે સમય થયો, તે દરમિયાન સમગ્ર અફઘાનિસ્તાનમાં કેદીઓને સામૂહિક રીતે છોડી દેવામાં આવ્યા હતા.
મહિલાઓ સામેના હિંસક ગુનાઓના દોષમાં જે પુરુષોને જેલમાં મોકલ્યા હતા તેવા પુરુષોથી ભાગીને ઘણી અફઘાન મહિલા ન્યાયાધીશો છુપાતી ફરે છે.
જો કે, ગત સપ્તાહોમાં 26 મહિલા ન્યાયાધીશોને સફળતાપૂર્વક ગ્રીસ લઈ જવાતા નવી આશા જન્મી છે.
બીબીસીના ઝારગુના કારગર કે જેઓ 1990માં તાલિબાને પહેલીવાર સત્તા કબજે કરી ત્યારે અફઘાનિસ્તાનથી ભાગી આવ્યાં હતાં, તેઓ આ ન્યાયાધીશોને મળવા પહોંચ્યાં હતાં. તેમની સુરક્ષા માટે, તમામ ન્યાયાધીશોનાં નામ બદલવામાં આવ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો