સેલિબ્રિટીઝનાં મોંઘાં આઉટફિટને ફૂલથી બનાવનાર એ સોશિયલ મીડિયા સ્ટાર

વીડિયો કૅપ્શન, એ સોશિયલ મીડિયા સ્ટાર, જે સેલિબ્રિટીઝનાં મોંઘાં આઉટફિટને ફૂલથી બનાવે છે
પ્રકાશિત

ત્રિપુરાના આ નીલ રનૌત સોશિયલ મીડિયા સ્ટાર છે. તેમનું સાચું નામ સરબજિત સરકાર છે. નીલને લોકો વિલેજ ફૅશન ઇન્ફ્લુઍન્સર તરીકે ઓળખે છે.

બોલીવૂડ ઍક્ટર્સ જે આઉટફિટ્સ પર લાખો રૂપિયા ખર્ચ કરે છે, નીલ તેને પોતાના અંદાજથી રિક્રીએટ કરે છે.

કેટલાક ફૅશન ડિઝાઇનર્સે પણ તેમના કામનાં વખાણ કર્યાં છે. તેઓ અબુ જાની, સંદીપ ખોસલા જેવા દિગ્ગજ ડિઝાઇનર્સ માટે રૅમ્પ વૉક પણ કરી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને પસંદ કરે છે અને કેટલાક ટ્રૉલ પણ કરે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો