અફઘાનિસ્તાનમાં માતાપિતા તેમનાં બાળકોને વેચી કેમ રહ્યાં છે?
પ્રકાશિત
ભૂખમરાએ અફઘાનિસ્તાનની સ્થિતિ બદતર કરી નાખી છે. અફઘાનિસ્તનમાં સ્થિતિ વિકટ છે. હવે વિદેશી ભંડોળ થંભી ગયું છે, સાથે જ લોકોની જિંદગી પણ.
લાખો બાળકોના જીવ જોખમમાં મુકાયા છે અને તેમનાં માતાપિતા પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે.
અહીંની મોટા ભાગની આરોગ્ય સેવાઓ વિદેશી ભંડોળ પર આધારિત હતી. હવે ફંડ આવતું બંધ થઈ ગયું છે.
હેરાતની બહાર એવા લોકો છે, જેઓ પોતાનાં બાળકોના પાલનપોષણ માટે વિચારી ન શકાય એવું કરવા મજબૂર છે.
બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેનો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો