પાકિસ્તાનમાં કામ કરતા ચીનના કામદારો આખરે ભયમાં કેમ?

પ્રકાશિત

સીપેક પ્રોજેક્ટ્સની શરૂઆત બાદ પાકિસ્તાનમાં ચીની કામદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

જોકે આ પાકિસ્તાનમાં ચીની કામદારોની જીવનશૈલી તેમના વતન ચીન કરતાં ઘણી જુદી છે.

આ ચીની કામદારોનું કહેવું છે કે ચીનમાં એવું ઘણું છે, જે અહીં (પાકિસ્તાનમાં) નથી.

તાજેતરના ઉગ્રવાદી હુમલાઓ બાદ ચીની કામદારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પાકિસ્તાનમાં ભયના ઓથાર નીચે જીવન વિતાવી રહેલા ચીની કામદારોની આપવીતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો