એ ગામની મુલાકાત જેના પર પેલેસ્ટાઇનિયનો અને ઇઝરાયલીઓ દાવો કરી રહ્યા છે
પ્રકાશિત
વેસ્ટ બેન્કમાં ઇઝરાયલ સાથેના ઘર્ષણમાં માર્યા ગયેલા પેલેસ્ટાઇનિયન લોકોની સંખ્યા આ વર્ષે 70ને પાર પહોંચી ગઈ છે, જે પાંચ વર્ષમાં સૌથી વધારે છે.
પેલેસ્ટાઇનનું ગામ બેઇટા આ હિંસામાં સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં આઠ લાકો માર્યા ગયા છે અને કેટલાયને ઈજા પહોંચી છે.
પેલેસ્ટાઇનિયન ખેડૂતો જે જમીનનો દાવો કરે છે તેના પર કટ્ટર યહુદી વસાહતીઓએ નવી આઉટપોસ્ટ ઉભી દીધી છે અને તેને પગલે સ્થાનિકોએ પ્રદર્શનો શરૂ કરી દીધા છે.
બીબીસી સંવાદદાતા યૉલાન્ડે નેલનો આ અહેવાલ વિશેષ અહેવાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો