એ કિશોરી જેણે સૌરઊર્જાથી ચાલતી ઇસ્ત્રીગાડી શોધી
પ્રકાશિત
સામાન્ય રીતે આપણા વિસ્તારની ગલીએ ગલીએ ઇસ્ત્રી કરનારાઓની દુકાન હોય છે.
જોકે મોટા ભાગના ઇસ્ત્રીવાળાઓ કોલસાથી ગરમ થતી લોખંડની ઇસ્ત્રી વાપરે છે, જેનાથી વાયુપ્રદૂષણ વધે છે.
પણ તામિલનાડુનાં 14 વર્ષીય વિનિશાએ તેનો ક્લિન એન્ડ ગ્રીન વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તેમની આ શોધ પ્રતિષ્ઠિત 'અર્થશોટ પ્રાઇઝ' માટે પણ નામાંકિત થઈ હતી.
જોઈએ બીબીસીનો આ ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો